GSTV
Home » News » બોયફ્રેન્ડ સાથે નજરે આવી સુષ્મિતા, જુઓ ક્યાં ક્યાં સ્પૉટ થયા સેલેબ્રિટી

બોયફ્રેન્ડ સાથે નજરે આવી સુષ્મિતા, જુઓ ક્યાં ક્યાં સ્પૉટ થયા સેલેબ્રિટી

બોલિવૂડ સ્ટાર્સને હંમેશા મુંબઈમાં ક્યાંકને ક્યાંક સ્પોટ કરવામાં આવે છે. સોમવારે કેટલાંય સ્ટાર્સને એરપોર્ટ, જિમ અને રેસ્ટોરંટની બહાર નજરે આવ્યા હતા. કેમેરામાં નેહા ધૂપિયા, સુષ્મિતા સેન, આમિર ખાન અને શાહિદ કપૂર જેવા કેટલાંય સ્ટાર્સ કેદ થયા હતા

aamir khan

આમિર ખાનને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યો હતો. હાલ આમિર પોતાની આગળની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની શૂટિંગમાં વ્યસ્ત છે.

neha dhupia

સુષ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે નજરે આવી. ત્યાં નેહા ધૂપિયા પોતાનો શો નો ફિલ્ટર વિથ નેહાના સેટની બહાર જોવા મળી હતી.

harbhajan singh

હરભજન સિંહ પોતાની પુત્રી અને પત્ની ગીતા બસરાની સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ગીતા વ્હાઈટ ચેક જેગિંગ અને ટીશર્ટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

arjun kapoor

અર્જુન કપૂર પણ કેમેરામાં કેદ થયો. આ દરમિયાન અર્જુન નિઓન કલરની સ્વેટ શર્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યોં હતો.

READ ALSO

Related posts

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!