GSTV

વાયરલ થઈ રહી છે સુષ્મિતા સેનની આ બેકલેસ તસ્વીર, જાણો શું છે કારણ

મિસ યુનિવર્સ અને બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય પરંતુ પોતાની ફિટનેસ મેઈન્ટેઈન કરતી જરૂર જોવા મળે છે. હાલમાં જ સુષ્મિતાએ એક ફોટો વાયરલ કર્યો છે અને આ ફોટાને જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે.

હકીકતમાં સુષ્મિતાએ બેક મસલ્સ બનાવ્યા છે. આ કામ તસ્વીર જોઈને ભલે સરળ લાગે પરંતુ આને કરવું ખુબ જ મુશ્કેલ છે. તેણે પોસ્ટ કરીને જણાવ્યું કે, મોટા રિઝલ્ટ પામવા માટે આપણે નાની-નાની વાતો પર ધ્યાન આપવું પડે છે.

તમને જણાવી દઈએ કે સુષ્મિતા 42 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ જોવા મળે છે. તેના ધણા ફિટનેસ વીડિયોઝ વાયરલ થતા રહે છે. તે કેટલી ફિટનેસ કૉન્શિયસ છે તે સુષ્મિતાના રિબ્સ અને એબ્સ જોઈને જાણી શકાય છે.

સુષ્મિતાએ આ પહેલા પણ પુશઅપ વાળો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને તેના ફેન્સએ ખુબ પસંદ પણ કર્યો હતો. તે પોતાની બોડીને લઈને ક્યારેય ખચકાતી નથી. પરંતુ તેને પોતાની બોડી પર ગર્વ છે.

 

Related posts

કોરોના પોઝિટીવ હોવા બાબતે અભિનેત્રી શેફાલી શાહે મૌન તોડ્યું, ઈન્સ્ટ્રાગામ પર આ જણાવ્યું

Pravin Makwana

શાહરૂખ ખાનના નજીકના મિત્ર અને બોલિવુડના આ દિગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસરનો Corona રિપોર્ટ પોઝિટીવ

Arohi

Lockdown વચ્ચે પણ રસ્તાઓ પર નાચી રહી છે સારા અલી ખાન, વાયરલ થઈ રહ્યો છે આ Video

Arohi
Do NOT follow this link or you will be banned from the site!