GSTV
Home » News » અભિનેત્રી સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સંગ સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે, શેર કર્યા ફોટોગ્રાફ્સ

અભિનેત્રી સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સંગ સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે, શેર કર્યા ફોટોગ્રાફ્સ

વેલેન્ટાઈન ડે આ દિવસ પ્રેમી યુગલ માટે અત્યંત સ્પેશ્યલ અને યાદગાર રહે છે. ત્યારે દર વર્ષે ફ્રેબ્રુઆરી મહિનાની 14મી તારીખે વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો આખા વર્ષ દરમ્યાન પ્રેમી જોડાનો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. આમ જોવા જઈએ તો પાર્ટનર પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કરવાનો આનાથી વિશેષ સારો બીજો દિવસ હોતો નથી.

વેલેન્ટાઈન ડે પર બોલિવુડનાં સ્ટાર્સ પણ ક્રેઝી હોય છે. અને સ્ટાર્સ પોતાનાં પાર્ટનરને પણ પ્રેમને અનોખી રીતે જાહેર કરે છે. ત્યારે લવ લાઈફનાં કારણે હંમેશા ચર્ચામાં રહેતી બોલિવુડની અભિનેત્રી સુષ્મિતા સેન પોતાનાથી 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલ અને પોતાની પુત્રીઓ સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યો હતો.

સુષ્મિતા સેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં વાયરલ થયા છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!