GSTV

2012માં વિઝા વગર પાકિસ્તાન પહોંચી ગયેલા આ યુવકને સુષ્મા સ્વરાજે આ રીતે બચાવ્યો હતો

Last Updated on August 7, 2019 by Mayur

વિદેશમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા સુષ્મા સ્વરાજ અનંત ફરે ચાલ્યા ગયા છે. ત્યારે તેમની મદદ મેળવનારાઓમાં સૌથી વધુ દુઃખની લાગણી જોવા મળી રહી છે. મુંબઈના વર્સોવા ખાતે રહેતા હામિદ અંસારી પણ એવા જ એક યુવાન છે. જેમને સુષ્મા સ્વરાજે મદદ કરી હતી.

તેઓ એક પશ્તૂન યુવતી સાથે ઓનલાઈને ચેટથી પ્રેમ સંબંધમાં સામેલ થયા હતા. અને વર્ષ 2012માં વગર વિઝાએ પાકિસ્તાન પહોંચી ગયા હતા. જે બાદ તેમની સામે જાસૂસીનો કેસ ચલાવીને જેલ મોકલી દેવાયા હાતા. અને આ મામલો વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ધ્યાને આવ્યો હતો. તેઓએ પાકિસ્તાન સામે અવાજ ઉઠાવ્યો અને છ વર્ષથી પાકિસ્તાની જેલમાં રહેલા હામિદ નેહાલ અંસારી મુક્ત થયા અને ભારત પરતરફ ફર્યા. હામિદ અંસરીએ કહ્યુ કે, પાકિસ્તાનમાંથી પરત ફર્યા બાદ તેઓએ મારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યુ હતું.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!