GSTV
Home » News » ભાજપે મોટું નેતૃત્વ ગુમાવ્યું છે : જીતુ વાઘાણીએ સુષ્મા સ્વરાજને ભાવનગરમાં મળ્યાની યાદો વાગોળી

ભાજપે મોટું નેતૃત્વ ગુમાવ્યું છે : જીતુ વાઘાણીએ સુષ્મા સ્વરાજને ભાવનગરમાં મળ્યાની યાદો વાગોળી

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શબ્દાંજલિ આપી હતી. સાથે જ જીતુ વાઘાણીએ પોતે જ્યારે એક કાર્યકર્તા હતા ત્યારે પહેલી વખત તેઓ ભાવનગર ખાતે સુષમાજીને મળ્યા હતા તે વાત જણાવી તેઓ સામાન્ય કાર્યકર્તાની જેમ માર્ગદર્શન આપતાં હોવાનું જણાવ્યું હતું.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!