GSTV
Home » News » નરેન્દ્ર મોદીએ અત્યંત ભાવુક હ્રદયે સુષ્મા સ્વરાજને પુષ્પાંજલી કરી

નરેન્દ્ર મોદીએ અત્યંત ભાવુક હ્રદયે સુષ્મા સ્વરાજને પુષ્પાંજલી કરી

મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ પ્રધાન રહેલા સુષ્મા સ્વરાજના નિધન પર પીએમ મોદી ઘેરા શોકમાં જોવા મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી સ્થિત સુષ્મા સ્વરાજના નિવાસ સ્થાને પહોંચીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી છે. પીએમ મોદીએ અત્યંત ભાવુક હ્દયે પાર્થિવદેહને પુષ્પાંજલિ અર્પણ કરી. પુષ્પાંજલિની આ ક્ષણ પીએમ મોદી માટે અત્યંત ભાવુક હતી. તો સાથે જ મોદીએ સુષ્મા સ્વરાજના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!