GSTV

સુશાંતની ભાણીએ રિયા ચક્રવર્તીને પોલીસ સુરક્ષા આપવા બદલ ઉડાવી મજાક , કહી આ વાત

સુશાંત

સુશાંતસિંહ રાજપૂતની ભાણી મલ્લિકા સિંહે પોલીસ સુરક્ષા મેળવવા બદલ રિયા ચક્રવર્તીની મજાક ઉડાવી હતી. આ સાથે તેણે સદગત સુશાંતની બહેનને સુરક્ષા નહીં આપવાની વાત પણ તેના ટવિટર હેન્ડલ પર શેર કરી છે. તાજેતરમાં ઘણા દિવસો બાદ રિયા ચક્રવર્તીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં મીડિયાના લોકો તેના પિતાને ઘરની બહાર ઘેરી વળ્યા છે.

રિયાએ શેર કર્યો વીડિયો

કેપ્શનમાં રિયાએ લખ્યું છે કે તેને અને તેના પરિવારના સભ્યોને જીવનું જોખમ છે તેથી તેણે પોલીસને મદદ કરવા માટે વિનંતી કરી છે. હવે દિવંગત સુશાંતસિંહ રાજપૂતની ભત્રીજી મલ્લિકાસિંહે પોલીસ સુરક્ષા જોઈને રિયાની મજાક ઉડાવી છે.

View this post on Instagram

This is inside my building compound , The man in this video is my father Indrajit chakraborty ( retd . army officer ) We have been trying to get out of our house to cooperate with ED , CBI and various investigation authorities to cooperate . There is a threat to my life and my family’s life . We have informed the local police station and even gone there , no help provided . We have informed the investigation authorities to help us get to them , no help arrived . How is this family going to live ? We are only asking for assistance , to cooperate with the various agencies that have asked us . I request @mumbaipolice to please provide protection so that we can cooperate with these investigation agencies . #safetyformyfamily In covid times , these basic law and order restrictions need to be provided . Thankyou

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

મલ્લિકા સિંહે સુશાંતની બહેન મીડિયા અને પોલીસથી ઘેરાયેલી વાત શેર કરી હતી, જ્યારે તે પોતાનું નિવેદન નોંધવા ગઈ હતી.

સુશાંતની ભાણી રિયા પર ભડકી

સુશાંતની બહેનની તસવીર શેર કરતાં મલ્લિકા સિંહે લખ્યું કે, ‘આ મારા માસી છે. તેમની એક નાની પુત્રી પણ છે. રિયા ચક્રવર્તીની તસવીર શેર કરતાં તેણે લખ્યું, ‘અને આ મહારાણી છે, ગુનાની મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ, પૂછપરછ માટે જઈ રહી છે.’ રિયાની તસવીરમાં પોલીસ અધિકારીઓ તેને માનવ સાંકળ બાંધીને લઇ જતા નજરે પડે છે.

મલ્લિકા સિંહે આગળ લખ્યું છે કે, ‘હું કલ્પના પણ કરી શકતી નથી. તમે જાણકારી વગર તમે કેવું મહેસુસ કર્યું હશે, જ્યારે ડ્રગ્સ કેવી અસરકારક હશે અને તેમાં મહિનાઓ સુધી તમને રાખવામાં આવ્યા હોય. તે ખૂબ ક્રૂર રહ્યું હશે.’ સુશાંત સિંહ રાજપૂતનું 14મી જૂને નિધન થયું હતું. સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ સીબીઆઈ કરી રહી છે.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!