GSTV

સુશાંતના મેનેજરે અનુરાગ કશ્યપ પાસે એક્ટર માટે માંગ્યુ હતું કામ, બદલામાં મળ્યો હતો આવો જવાબ

સુશાંત

ફિલ્મમેકર અનુરાગ કશ્યપે આખરે સ્વિકાર્યું છે કે તેઓ સુશાંતસિંહ રાજપૂત સાથે કામ કરવા માગતા ન હતા. જોકે તેની પાછળ તેના પોતાના કેટલાક કારણો હતા. તેઓ સુશાંત સાથે કામ કરવા માગતા નથી તેની જાણકારી આપવા માટે અનુરાગ કશ્યપે સુશાંતના મેનેજર સાથે થયેલી વોટ્સએપ ચેટ શેર કરી છે. બંને વચ્ચે આ ચેટ 22મી મેએ થઈ હતી.

અનુરાગ કશ્યપે વોટ્સએપ ચેટ શેર કરી

વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કરીને અનુરાગે લખ્યું છે કે મને માફ કરજે કેમ કે હું આમ કરી રહ્યો છું. આ ચેટ સુશાંતના મોતના ત્રણ સપ્તાહ અગાઉની છે. 22મીએ અનુરાગે સુશાંતના મેનેજર સાથે વાત કરી હતી.

અત્યાર સુધી આમ કર્યું નથી પરંતુ લાગે છે કે હવે તેની જરૂર છે. હા, હું સુશાંત સાથે કામ કરવા માગતો ન હતો અને તે માટે મારું અંગત કારણ હતું.ચેટમાં સુશાંતની મેનેજરે અનુરાગ કશ્યપને તેમના આગામી પ્રોજેક્ટમાં સુશાંતને સાંકળવાની વિનંતી કરી હતી.

Read Also

Related posts

ટિપ્સ/ સેકેન્ડ હેન્ડ બાઇક ખરીદતા પહેલા ચેક કરી લેજો આ 5 વસ્તુઓ, નહીંતર આવશે પસ્તાવવાનો વારો

Bansari

લાભ/ પેટના અને સાંધાના દુખાવામાં અક્સિર ઉપાય છે આ ફળ, એક નહીં અનેક ફાયદાઓ હોવાથી ના ખાતા હો તો ખાવાનું કરો શરૂ

Karan

CWC બેઠકમાં રાહુલ ગાંધીએ પિત્તો ગુમાવ્યો: અત્યારે જ ચૂંટણી કરો ને વાતનો નિવેડો લાવી દો, સોનિયાની ચાલથી બાગીઓ ભડક્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!