GSTV

સુશાંતને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માગતી હતી રિયા, બ્લેકમેલ કરી રહી હતી

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ કેસ વધુને વધુ ગૂંચવાઈ રહ્યો છે પરંતુ હજી સુધી માત્ર અટકળો અને આક્ષેપબાજી થઈ રહી છે પરંતુ તેણે આત્મ હત્યા શા માટે કરી તેનું કારણ સામે આવી રહ્યું નથી. આ કેસમાં સૌની નજર સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર જ મંડાયેલી છે.

સુશાંતના પિતાએ તો રિયા સામે બિહાર પોલીસમાં એફઆઈઆર પણ દાખલ કરેલી છે. હવે રિયાના ફોન કોલ્સની વિગતો પણ બહાર આવી રહી છે.

5 દિવસમાં 25 ફોન

આ વિગતો મુજબ જ્યારે સુશાંત જાન્યુઆરી 2020માં કાર ચલાવીને તેની બહેનને ચંદીગઢ મળવા ગયો ત્યારે તેને બ્લેકમેલ કરવા રિયાએ તેને પાંચ દિવસમાં 25 ફોન કર્યા હતા.

રિયા કરતી હતી બ્લેકમેલ

સૂત્રોના જણાવ્યા મુજબ સુશાંતે નવેમ્બરમાં તેની બહેન પાસે મદદ માગી હતી. ચંદીગઢ જવા માટે તેણે પોતાની ત્રણ બહેનો સાથે ટિકિટ પણ બુક કરાવી હતી. જોકે રિયાએ તેને બ્લેકમેલ કર્યો હતો અને રોકાઈ જવા કહ્યું હતું.

રિયા સુશાંતને મેન્ટલ હોસ્પિટલ મોકલાવ માંગતી હતી

સુશાંતનું માનવું હતું કે રિયા અને તેનો પરિવાર તેને એક મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરાવવા માગતો હતો. તે આમ ઇચ્છતો ન હતો અને તેથી મુંબઈમાં બધું જ ખતમ કરીને કાયમ માટે હિમાચલ પ્રદેશમાં વસવાટ કરવા માગતો હતો.

MUST READ:

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!