GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શું હવે રિયાની થશે ધરપકડ? શું હશે CBI નો આગળનું પગલું, જાણો શું કહે છે કાયદો

રિયા

Last Updated on August 19, 2020 by Bansari

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ હવે CBI કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે રિયા ચક્રવર્તીની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ શકે છે?

સુપ્રીમના ચુકાદા બાદ શું કરશે CBI?

સીબીઆઈ પહેલા જ આ મામલે એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સીબીઆઈની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ મુંબઈ જશે. સીબીઆઈની ટિમ મુંબઈ પોલીસ પાસેથી આ મામલે કેસ ડાયરી માંગશે. આ ઉપરાંત શંકાસ્પદો-અને સાક્ષીઓના નિવેદન, ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સીબીઆઈ પોતાના હસ્તગત કરશે.

CBI નક્કી કરશે ધરપકડ થશે કે નહી

સીબીઆઈની ટિમ સુશાંતના એ ફ્લેટ પર પણ જશે જ્યાં તેણે આપઘાત કર્યો હતો. તે સમગ્ર ક્રાઇમ સીનનું નિરીક્ષણ કરી તેને રિક્રિયેટ કરશે.સુશાંતના આપઘાત સમયે જે લોકો તેના ફ્લેટમાં હાજર હતા તેમના નિવેદન પણ સીબીઆઈ દ્વારા લેવામાં અવાશે અને રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક, પિતા ઈંદ્રજિત અને અન્ય લોકોને પણ પૂછપરછ માટે સમન્સ મોકલશે. ત્યારબાદ, સીબીઆઈ નક્કી કરશે કે સમગ્ર મામલે કોઈની ધરપકડ કરવાની જરૂરિયાત છે કે નહિ.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!