GSTV

પંજાબના તરનતારનમાં ડ્રોન અને હથિયાર મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક

Last Updated on October 2, 2019 by Mayur

પંજાબના તરનતારનમાં પાકિસ્તાની ડ્રોન અને હથિયાર મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે. પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરી ભારતમાં હથિયાર મોકલી રહ્યુ હતુ. જેથી આ મામલે ગૃહ મંત્રાલયે એનઆઈએને તપાસ સોંપી છે. એનઆઈએની ટીમ ટુંક સમયમાં તરનતારન વિસ્તારમાં તપાસ માટે પહોંચવાની છે. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તરનતારનના છબાલ વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પાસેથી બળેલી હાલતમાં એક ડ્રોન મળી આવ્યુ હતુ. જે બાદ તપાસ કરતા સામે આવ્યુ કે, જીપીએસથી લેસ આ ડ્રોને 10 વખત ઉડાન ભરી હતી. અને 10 કિલો સુધીના હથિયારની સપ્લાઈ ડ્રોન દ્વારા કરવામાં આવતી હતી.

READ ALSO

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!