GSTV

Exclusive Video : સુરવીન ચાવલાના Dream Weddingનો વિડિયો થયો વાયરલ

Last Updated on December 28, 2017 by Bansari

હાલ જાણે કે બોલીવુડમાં સિક્રેટ વેડિંગની સિઝન ચાલી રહી છે. વિરાટ-અનુષ્કાએ ઇટલીમાં સિક્રેટ વેડિંગ કર્યચાં ત્યારબાદ અઇલિયાના ડિક્રુઝે પણ પોતાના બોયફ્રેન્ડ સાથે ચુપચાપ લગ્ન કરી લીધાં. તે પછી હોટ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ પણ પોતાના લગ્નની ઘોષણા કરીને સૌને આંચકો આપ્યો હતો. આ સિક્રેટ વેડિંગ્સની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી હતી, તેવામાં સુરવીનના આ સિક્રેટ વેડિંગના વિડિયો પર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે. જુઓ સુરવીનના આ ડ્રામ વેડિંગનો વિડિયો.

@surveenchawla & @akshaythakker wedding vedio!!!

A post shared by Fan of Surveen Chawla (@fanofsurveenchawla) on

સુરવીન ચાવલાએ એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાના લગ્નની ઘોષણા કરી છે. સુરવીને એક તસવીર પોસ્ટ કરીને પોતાના લગ્નની ઘોષણા તો કરી હતી પરંતુ તેના લગ્નની અન્ય કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

ઉલ્લેખનીય છે કે હેટ સ્ટોરી 2 ફિલ્મ દ્વલારા બોલીવુડમાં ડેબ્યું કરનારી સુરવીન બોલીવુડમાં પોતાના ગ્લેમર અને બોલ્ડનેસના કારણે જાણીતી છે. સોશિયલ મીડિયા પર સુરવીને અને અક્ષયના લગ્નની આ તસવીરો ધૂમ મચાવી રહી છે.

તસવીરોમાં સુરવીન અને અક્ષયને તેમની વેડિંગ સેરેમની એન્જોય કરતાં જોઇ શકાય છે.

Related posts

Viral Video / લોકો આંગળી પર ફૂટબોલ ફેરવે છે, આ ભેંસ તો તેનાથી ખૂબ આગળ નિકળી ગઈ: તમે કરતબ જોઇ કે નહીં

Zainul Ansari

Khatron Ke Khiladi 11 / ફાઇનલ એપિસોડ પહેલા જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું વિજેતાનું નામ, વિજેતાના નામ પર આવ્યા ચાહકોના મિશ્ર પ્રતિભાવ

Zainul Ansari

નો મેકઅપ લૂકમાં જોવા મળી ઇલિયાના ડીક્રુઝ, બિકીનીમાં સનબાથ લેતો ફોટો શેર કરીને વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!