GSTV
Home » News » સુરતઃ ચોકલેટની લાલચે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી નરાધમ ફરાર

સુરતઃ ચોકલેટની લાલચે 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી નરાધમ ફરાર

સુરતનાં પલસાણા તાલુકાનાં વરેલીમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. 7 વર્ષની એક બાળકીને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું. બાળકીની ગંભીર હાલત હોવાથી તેને સુરતનાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દુષ્કર્મ આચરનારો નરાધમ ફરાર થઇ જતાં કડોદરા પોલીસે તેની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી.

Read Also 

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur

સરદાર પટેલની વધુ એક મૂર્તિનું અનાવરણ કરવા માટે આ તારીખે પ્રધાનમંત્રી ગુજરાતમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!