GSTV
Home » News » સરદાર સરોવર ડેમની સપાટી પહોંચી ઐતિહાસિક સ્તરે, પ્રથમવાર 137 મીટરને પાર થઈ

સરદાર સરોવર ડેમની સપાટી પહોંચી ઐતિહાસિક સ્તરે, પ્રથમવાર 137 મીટરને પાર થઈ

સરદાર સરોવર ડેમની સપાટી સૌ પ્રથમ વખત 137 મીટરને પાર થઇ છે. આ ઐતિહાસિક સપાટીની સાથે હજુ પણ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી આવક યથાવત રહી છે.

હવે સરદાર સરોવર ડેમની મહતમ સપાટી માત્ર 1.68 મીટર દૂર રહી છે. હાલમાં જળસપાટી 137 મીટરને પાર થઇ ગઇ છે અને પાણીની સતત આવકના કારણે ડેમના 23 દરવાજા ખોલાયાં છે.

હાલમાં ડેમમાં 10 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે..તો આ પાણીની આવક સામે 8 લાખ ક્યુસેક પાણીની જાવક છે. ત્યારે ડેમ 18 સપ્ટેમ્બર પહેલાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઇ રહી છે.

સરદાર સરોવરની ઐતિહાસિક સપાટી

  • સરદાર સરોવર ડેમ 137 મીટરને પાર
  • હાલમાં ખોલાયા છે 23 દરવાજા
  • મહત્તમ સપાટીથી 1.68 મીટર દૂર
  • હાલમાં 10 લાખ ક્યૂસેક પાણીની આવક
  • 8 લાખ ક્યૂસેક પાણીની જાવક
  • 18 સપ્ટેમ્બર પહેલા ઓવરફ્લો થવાની શક્યતા

READ ALSO

Related posts

નબળી આર્થિક સ્થિતી અને ડામાડોળ અર્થતંત્ર માટે સુપ્રિમ કોર્ટ પણ જવાબદાર છે

Riyaz Parmar

સાઉદી સંકટે બજારનું વાતાવરણ ડહોળ્યું, રોકાણકારોનાં 2.30 લાખ કરોડનું ધોવાણ

Riyaz Parmar

મહારાષ્ટ્ર : મોટા અને નાના ભાઈનો વિવાદ ફરી વકર્યો, સીટોની વહેંચણી રચશે નવા સમીકરણો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!