GSTV
Home » News » સુરેન્દ્ર નગર: સાયલા ગામમાં પાણીની પારાવાર સમસ્યા, 15 દિવસે પાણી આવતા નગરજનોની હાલત કફોડી

સુરેન્દ્ર નગર: સાયલા ગામમાં પાણીની પારાવાર સમસ્યા, 15 દિવસે પાણી આવતા નગરજનોની હાલત કફોડી

Sayla Surendranagar

સુરેન્દ્રનગરના સાયલા ગામમાં પાણીની પારાવાર સમસ્યા સર્જાઇ છે.18 હજારની વસ્તી ધરાવતા ગામમાં દર 15 દિવસે પાણી આવતા નગરજનોની હાલત કફોડી બની ગઇ છે.સાયલા ગામને થોરીયાળી ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ પરંતુ ઓછા વરસાદને કારણે ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.

ડેમ ખાલી થઇ જતા પીવાના પાણીની સમસ્યા વકરી છે.પત્થરની ખાણમાંથી પાણી આપવામાં આવતુ હતુ પરંતુ હવે પાણીની અછતને કારણે અનિયમીત પાણી આપવામાં આવે છે.જો કે વર્તમાન સમયમાં મહાજન પાંજરાપોળમાંથી ટેન્કર ભરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.હવે એક મહિના જેટલુ પાણી હોવાથી પાણી આપવાની માંગ ઉઠી છે.

Read Also

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે બન્યું કુખ્યાત, કરોડો રૂપિયાનું સોનુ ઘુસાડવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!