GSTV
Home » News » સુરેન્દ્રનગર : પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ 2 લાખની ‘મીઠાઇ’ લેતા પકડાઇ ગયા

સુરેન્દ્રનગર : પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલ 2 લાખની ‘મીઠાઇ’ લેતા પકડાઇ ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર પોલીસ સ્ટેશનના પીએસઇ કે.કે.કલોત્રા અને પ્રતાપસિંહ પરમાર અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આ સમગ્ર મામલે ફરીયાદી તથા તેમના માણસો વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હાની તપાસમાં મારકુટ તથા ખોટી હેરાનગતી નહી કરવા માટે લાંચ માંગી હતી. જે અંગે એ.સી.બી.માં ફરીયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

READ ALSO 

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!