- ધ્રાંગધ્રાના RFO લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
- RFO ચેતનગીરી ગોવસ્વામીએ લીધી 1.50 લાખની લાંચ
- લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિભાગના RFO લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ધ્રાંગધ્રા વિભાગના આર. એફ. ઓ. ઓફિસર ચેતનગીરી ગૌવસ્વામી રૂપિયા 1.50 લાખ ની લાંચ માગી અને લીધી છે.ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ACB એ તપાસ કરી ને ઓફિસર ચેતનગીરી ગોવસ્વામી પર લાંચનો કેસ ફાઈલ કર્યો છે.RFOને ઝડપી લઈ ACB દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો