GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

સુરેન્દ્રનગર : ઝેરી પદાર્થ ખાઇ લેતા 30થી વધુ ગાયોના મોત નીપજ્યા

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કારેલા ગામની સીમમાં અંદાજે ૩૦ થી વધુ ગાયોના મોત નિપજ્યા છે. ગામની સીમમાં આવેલા ભાઠાવાળા ખેતરમાં ચરવા ગયેલી ગાયોના મોત થયા હતા. ચરતી વખતે કોઈ પદાર્થ કે ખોરાક આવી જતા તેની ઝેરી અસરથી મૌત નિપજ્યા હોવાની આશંકા છે. પશુપાલકો, માલધારીઓ અને જીવદયા પ્રેમીઓમાં આ બનાવથી શોકની લાગણી ફેલાઈ છે..કલેકટર, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!