GSTV
Home » News » સુરેન્દ્રનગરમાં યુવક બોઇલરમાં પડી જતા બળીને ખાખ થયો

સુરેન્દ્રનગરમાં યુવક બોઇલરમાં પડી જતા બળીને ખાખ થયો

સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે ખેરાળી પર રોડ પર આવેલ પેપર મિલની ભઠ્ઠીમાં યુવકનું મોત થઇ ગયું. અકસ્માતે યુવક બોઇલરમાં પડી જતા બળીને ખાખ થઇ ગયો હતો. આ અંગે જોરાવનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Related posts

આ ગુજરાત છે ? લગ્નમાં પીવાનો ટ્રેન્ડ જૂનો થયો, અહીં તો દારૂરાસ અને દારૂસ્નાન કરાયું

Nilesh Jethva

વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે ગુજરાતમાં, વિદેશથી મંગાવવામાં આવશે વૃક્ષો

Nilesh Jethva

ગુજરાતમાં 3 બેઠકો જીતવા ભાજપે શરૂ કરી સોગઠાબાજી, આ દાવ ખેલી શકે છે સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!