GSTV

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Last Updated on June 20, 2021 by Pritesh Mehta

સુરેન્દ્રનગરના મેઘાણીબાગ પાસેના સ્વિમીંગ પુલમાં એક 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત થઇ ગયું. નગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં આ ઘટના બનતાની સાથે જ પાલિકાના ફાયર વિબાગને જાણ કરાઇ હતી.

સુરેન્દ્રનગર

સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઇ હતી. પરંતુ બાળકને બચાવી ન શકાયું. જે બાદ બાળકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. મૃતક બાળકનો પરિવાર ઘનશ્યામ નગરમાં રહે છે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!