GSTV
Home » News » રાજ્યમાં ‘તાપનું ટોર્ચર’ યથાવત્ત, 44.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર

રાજ્યમાં ‘તાપનું ટોર્ચર’ યથાવત્ત, 44.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વરસી રહ્યો છે. જેમાં આજના દિવસે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 44.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. તો રંગીલા રાજકોટ શહેરમાં બપોરના સમયે સૌથી વધુ 46 ડીગ્રી તાપમાન નોંધાઇને બાદમાં મોટાભાગના વિસ્તારમાં સરેરાશ 43 ડીગ્રી જેટલું તાપમાન નોંધાયુ હતું. તો આ ઉપરાંત અમદાવાદમાં 44.3 ડીગ્રી. ડીસામાં 44.1 ડીગ્રી. ગાંધીનગરમાં 44.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. એમ કહીએ કે આજે રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડીગ્રી અને તેની ઉપર જ રહ્યુ હતું. જેના કારણે આખુંયે ગુજરાત જાણે આજે અગનભઠ્ઠીમાં શેકાયુ હતું.

READ ALSO

Related posts

હેરન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur

સાધ્વી પ્રજ્ઞાએ આપેલા નિવેદનથી પ્રધાનમંત્રીની એક યોજનાનું અપમાન થઈ ગયું છે

Mayur

Pakના ફેમસ એક્ટરની પત્નીનો આરોપ: હું ગર્ભવતી હતી ત્યારે મને જમીન પર ધસડીને લાતો મારી

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!