GSTV

સુરેન્દ્રનગરઃ બાળક ઉઠાવી જવાની શંકાના આધારે દંપતિ ઝડપાયુ

Last Updated on July 24, 2018 by Arohi

સુરેન્દ્રનગરના મિયાણાવાડ વિસ્તારમાં બાળકીને ઉઠાવી જવાની શંકાના આધારે દંપતીને લોકોએ ઝડપી પાડ્યુ છે. પોલીસે દંપતીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યુ હતું. દંપતી બાળકોને ઉપાડી જાય તે પહેલા લોકોને ઝડપી પાડી અપહરણની કોશિશને નિષ્ફળ બનાવી છે.

Related posts

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!