GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

કોલેજના યુવક-યુવતી બસ સ્ટેન્ડમાં જ એકબીજા પર દે ધનાધન કરવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં યુવક-યુવતીના ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. યુવક-યુવતીઓ એકબીજાને માર મારતા પણ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ બંને યુવક-યુવતી કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે. આ વીડિયો ક્યારનો છે અને કેટલો જૂનો છે તે જાણી શકાયુ નથી. જીએસટીવી પણ વીડિયોની પુષ્ટી કરતું નથી.

Read Also

Related posts

અમદાવાદ: જીસીએસ હોસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો, મહિલા કર્મચારીનું મોત થતાં કામદારોમાં ભારે રોષ

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે સોમવારથી મંત્રીઓની કચેરી રાબેતા મુજબ થશે શરૂ, પ્રધાનો કાર્યભાર સંભાળશે

pratik shah

અમદાવાદને કોરોનામુક્ત કરવામાં 55 દિવસથી ઘર નથી જોયું હવે રજા આપી જ્યારે કોરોનાનો ચેપ લાગ્યો, ખરાબ છે હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!