GSTV

સુરેન્દ્રનગરઃ લિંબડીથી શિયાણી વચ્ચેની કેનાલમાં ગાબડું, નબળા કામથી ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના લીંબડીથી શિયાણી તરફ જતી નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડ્યુ  છે. કેનાલની નબળી કામગીરીના કારણે સતત કેનાલમાં સતત ગાબડા પડતા હોવાનો આરોપ સ્થાનિક ખેડૂતો લગાવી રહ્યા છે. કેનાલમાં ગાબડાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. જ્યારે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

સુરેન્દ્રનગરઃ લિંબડીથી શિયાણી વચ્ચેની કેનાલમાં ગાબડું

નર્મદાની માયનોર કેનાલમાં ગાબડાથી હજારો લિટર પાણી વેડફાયું

કેનાલના નબળા કામથી ખેડૂતોમાં રોષ

આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા પાણી

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

ગુજરાતમાં Coronaથી પણ ઘાતક સાબિત થયો છે આ રોગ : ના ગભરાશો, સાવચેતી રાખો

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!