GSTV
Home » News » માતાના મઢે આવવાની ના પાડતા ઝગડો થયો અને ભાઇના હાથે ભાઇની હત્યા

માતાના મઢે આવવાની ના પાડતા ઝગડો થયો અને ભાઇના હાથે ભાઇની હત્યા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં નજીવા કારણોસર બે ભાઈઓ વચ્ચે થયેલો ઝગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. કૌંટુંબિક ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતાં બંને પક્ષે મારામારી થઈ હતી. જેમાં એકનું મોત થયું છે. જેને પગલે આઠથી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતકનું નામ સુરેશ રાઠોડ હોવાનું જણાયું છે. માતાના મઢમાં આવવાની ના પાડવા મુદ્દે એક જ કુટુંબના બે ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો.

 

Related posts

લગ્ન પછી સ્ત્રીએ ભુલથી પણ આ વસ્તુઓ બીજી મહિલા સાથે ન કરવી શેર, દાંપત્ય જીવન પર પડશે આવી અસર

Arohi

મોડી રીત સુધી જાગતી યુવતીઓને રહે છે આ એક જોખમ, કમરની સાઈઝ પર…

Arohi

દંગલના ડાયરેક્ટર રામાયણ પર ફિલ્મ બનાવી રહ્યાં છે જેમાં પ્રભાસ હશે….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!