GSTV
Home » News » અગ્નિકાંડ : સુરતની આ શાળામાં લાગી આગ, કરવામાં આવી સીલ

અગ્નિકાંડ : સુરતની આ શાળામાં લાગી આગ, કરવામાં આવી સીલ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષસીલા અગ્નિકાંડની શાહી હજુ સુકાઇ નથી ત્યા વધુ એક દાંડી રોડ પર આવેલી પ્રેમસાંકેત હિન્દી વિદ્યાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમય સુચકતાને કારણે મોટી દૂર્ઘટના ટળી હતી.

સ્થાનિકેએ જણાવ્યુ હતુ કે શાળા શરૂ થાય તે પહેલાં જ શાળાના પ્રથમ માળે આવેલા ક્લાસરૂમમાં આગ લાગી હતી. આગની ઘટનામાં ઇલેક્ટ્રિક વાયરિંગ સહિત શાળાના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા.મહત્વનુ છે કે તપાસ દરમ્યાન શાળામાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી જોવા મળી ન હતી. જેના કારણે શાળાને સીલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel

અમરાઈવાડીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી કર્યોપ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

pratik shah

હાથમાં બંદૂક લઈને જુઓ પ્રખ્યાત ભજન સમ્રાટનો હિપ હોપ લુક, ફેન્સ પણ ફોટો જોઈને રહ્યા દંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!