ગુજરાત રાજ્યના સુરત શહેરમાં પોલીસ દ્વારા અનોખી રીતે જાગૃત અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમાં સુરતમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસે નવતર પ્રયોગ કર્યો હતો. સુરત ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી યમરાજ બનીને માર્ગ પર ફરી રહ્યા છે. અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે સજાગ કરે છે.

ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારી યમરાજ બનીને માર્ગ પર ફરી રહ્યા છે
આ યમરાજ નિયમોનો ભંગ કરનારને પકડી અને તેને નિયમો અંગે સમજાવશે. સાથે જ અકસ્માતમાં જીવ ગુમાવવા અંગે પણ માહિતી આપશે. બીજી તરફ લોકોમાં પણ યમરાજને જોઇને કુતુહૂલતા સર્જાઇ છે.
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 254માં ભાજપ, 55માં કોંગ્રેસ છે આગળ, ભાજપ તરફી અકબંધ છે શરૂઆતી ટ્રેન્ડ
- નગર પાલિકા રિઝલ્ટ/ મહાનગર પાલિકા બાદ નગર પાલિકામાં પણ ભાજપનો દબદબો, આટલી બેઠકો પર આગળ
- LIVE: ભાજપનું રાજ્યભરમાં વાવાઝોડું ફળ્યું : પાટીદારોના ગઢમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ, આપની પણ ધમાકેદાર એન્ટ્રી
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31 જિલ્લા પંચાયતોના પરિણામ, ભાજપનો 20 જિલ્લા પંચાયત પર ઘોડો વિનમાં, કોંગ્રેસના વળતા પાણી
- કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો