GSTV
Home » News » ‘બીડીનું ઠુંઠુ કેમ ફેંકે છે ?’ કહેતા મહિલાને ઘચાઘચ છરીના ઘા મારી રહેંસી નાંખી

‘બીડીનું ઠુંઠુ કેમ ફેંકે છે ?’ કહેતા મહિલાને ઘચાઘચ છરીના ઘા મારી રહેંસી નાંખી

સુરતના લાલગેટના રાણીતલાવ માછીવાડ પાસે મોડી રાતે તિક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી મહિલાની હત્યા કરાઈ છે. બીડીનું ઠુઠું નાખવા જેવી નજીવી બાબતે યુવકે 35 વર્ષિય મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. યુવકે બીડી નું ઠુઠું ફેંક્યું હતું જે અંગે મહિલાએ ટકોર કરતા રકઝક થઈ હતી.જે બાદ યુવકે પેટના અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આરોપી પક્કી ઉર્ફે નારાયણ માછીની પોલીસે ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!