GSTV

લગ્ન પ્રસંગમાં વીડિયોગ્રાફરને બોલાવતાં પહેલાં ખાસ ધ્યાન રાખજો, ઘરનાં વ્યસ્ત બન્યાં અને કેમેરામેન…

લગ્નપ્રસંગમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બનતી રહે છે ત્યારે સુરતના નાનપુરામાં આવેલા કેવટ સર્કલ નજીક લગ્નપ્રસંગ યોજાયો હતો જેમાં વીડિયોગ્રાફી કરવા આવેલા શખ્સે ચોરી કરી હતી.ગણેશ પટેલ વીડિયોગ્રાફીનું કામકાજ કરે છે જેથી વીડિયોગ્રાફીનો ઓર્ડર તેને મળ્યો હતો.

એક તરફ લગ્ન ચાલી રહ્યા હતા ત્યાં બીજી તરફ ઘરમાં સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી કેમેરામેન સોનાચાંદીના દાગીના સહિત કિંમતી સામાન ચોરી ફરાર થઇ ગયો હતો.જો કે સમગ્ર ઘટના ઘરમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read Also

Related posts

Video: લોકડાઉનમાં ગીરના રસ્તા સુમસામ બનતા જંગલના સિંહો રોડ ઉતર્યા

Ankita Trada

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada

દાહોદના રેબારી ગામમાં બે બાળ દિપડા પાંજરે પૂરાયા, ગ્રામજનોએ લીધો રાહતોનો શ્વાસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!