GSTV

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

રૂપિયા

Last Updated on July 30, 2021 by pratik shah

સુરત શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ થવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનું અપહરણ થતા પોલીસ દોડતી થઈ છે.

10 લાખ રૂપિયાની ખંડણીનો કોલ પણ આવ્યો

ત્યાર બાદમાં રત્નકલાકાર પિતા પર 10 લાખ રૂપિયાની ખંડણીનો કોલ પણ આવ્યો હતો. પોલીસની સઘન તપાસમાં સીસીટીવી કેમેરામાં યુવતી અજાણ્યા યુવક સાથે મોપેડ પર બેસી જતી જોવા મળી હતી. આને લઈ પોલીસને સમગ્ર કેસ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા છે. તેમ છતાં સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel

આશાદીપ સ્કૂલ પર હોબાળો મચાવનાર પૂર્વ કોર્પોરેટર સહિત 7 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, જાણો શું હતો સમગ્ર મામલો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!