GSTV
Gujarat Government Advertisement

સુરત : વડાપાઉંની દુકાનમાં વડામાંથી ‘કાનખજૂરો’ નીકળ્યો

વડાપાઉં શોખીનો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડાપાઉની દુકાન પર રહેલા વડામાંથી કાનખજૂરો નીકળતા ખળભળાટ મચ્યો છે. અને દુકાન તંત્ર, આરોગ્ય તંત્ર પર સવાલ ઉઠ્યા છે.

સુરતના રુસ્તમપુરા વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. જેમાં વડાપાઉના વડામાંથી કાનખજૂરો જોવા મળતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા. વડાપાઉમાં રહેલા કાનખજૂરાના આ દ્રશ્યો વડાપાઉનો ચસ્કો રાખનારા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો છે.

જોકે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયો બાદ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.સુરત મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ વૈશાલી વડાપાઉની દુકાને તપાસ માટે પહોંચ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!