GSTV
Home » News » સુરત રાજદ્રોહ કેસ : હાર્દિક પટેલની મુશ્કેલીએ વધી, કોર્ટે લીધો આ નિર્ણય

સુરત રાજદ્રોહ કેસ : હાર્દિક પટેલની મુશ્કેલીએ વધી, કોર્ટે લીધો આ નિર્ણય

કોંગી નેતા હાર્દિક પટેલ સામેના સુરત રાજદ્રોહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષોની દલીલો બાદ કેસની વધુ સુનાવણી 24 જુલાઇ સુધી મુલતવી રાખવામાં આવી છે. કેસની સુનાવણીમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે વોરંટ કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેના કારણે હાર્દિક પટેલની મુશકેલીઓ વધવાની શક્યતા સેવાઇ રહી છે. તો આવાનારા સમયમાં હાર્દિક પટેલ ફરી વાર જેલની હવા ખાઈ તો નવાઈ નહીં.

READ ALSO

Related posts

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur

એમેઝોને ભૂલથી ૧૩,૦૦૦ ડોલરનો કેમેરા લેન્સ માત્ર ૯૪ ડોલરમાં વેંચ્યો!

Mayur
Do NOT follow this link or you will be banned from the site!