GSTV

એક સમયે પુરુષ તરીકે જીવન જીવતી સુરતની આ મહિલા છે એકદમ ખાસ, જાણો શું છે રસપ્રદ વાત

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય યુવકે ટ્રાન્સ વુમન તરીકેની એક નવી ઓળખ ઉભી કરી છે. યુવકે ૩૯ વર્ષ પુરુષ તરીકેનું જીવન વિતાવી સર્જરી કરાવ્યા બાદ અલીશા તરીકે નવું નામ ધારણ કર્યું છે. યુવતી તરીકેનું બિરુદ મેળવ્યા બાદ સરકાર તરફથી તેણીને પ્રમાણપત્ર સાથે મહિલા તરીકેની માન્યતા પણ આપવામાં આવી છે.

સુરત

અલીશા કુંવર નામની આ યુવતીનું નામ અગાઉ સંદીપ પટેલ હતું. સુરતના 12 વર્ષની ઉંમરમાં સંદીપને અચાનક જ છોકરીઓને ગમતી તમામ વસ્તુઓ સારી લાગવા લાગી હતી. અચાનક જ ગુલાબી રંગ ખૂબ જ પસંદ લાગવા લાગ્યો હતો. યુવતીઓની જેમ જ કાર અને બાઈક નહીં પરંતુ ઢીંગલી પસંદ કરવા લાગ્યો હતો.

ત્યારે જ સંદીપ ને ખબર પડી ગઈ હતી કે તે છોકરો નથી પરંતુ કંઈક તો છે કે જે તેને અન્ય છોકરાઓ કરતાં જુદો પડે છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી પણ માનસિક સ્થિતિમાંથી પસાર થઇ રહેલા સંદીપે આખરે નક્કી કર્યું કે જે તે અંદરથી જે છે, તે સમાજની સામે લાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!