GSTV
Home » News » VIDEO : સુરતમાં 6 કિન્નરો એક યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ

VIDEO : સુરતમાં 6 કિન્નરો એક યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ

સુરતમાં કિન્નરો દ્વારા યુવકને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. છ જેટલા કિન્નરો યુવકને માર મારી રહ્યા છે. માર મારતો વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અન્ય એક કિન્નર દ્વારા વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે. વિડિયો સુરતના ગોદાદરા વિસ્તારનો હોવાનું અનુમાન છે. જો કે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

WATCH ALSO

Related posts

કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

Mansi Patel

રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી અનેક ડેમો ભરાયા, જાણો એક ક્લિકે જળાશયોની સ્થિતિ

Nilesh Jethva

શ્રાવણના ઉપવાસમાં બનાવો કાચા કેળાંના રોલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!