GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

સુરતમાં ટ્રાફિક પોલીસે યુવકને માર મારી કહ્યા અપશબ્દો, દંડ પેટે માંગ્યા હતા આટલા રૂપિયા

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસે દંડની વસુલાત કરી હતી ત્યારે સુરતમાં અમરોલી સ્થિત ટ્રાફિક પોલીસે યુવકને માર મારી અપશબ્દો કહ્યાં હતા. દંડ પેટે પોલીસ કર્મચારીએ બે હજારની માંગણીનો યુવકે આરોપ લગાવ્યો હતો. યુવકે પોતાની પાસે માત્ર 200 રૂપિયા હોવાની વાત જણાવી હતી. મોબાઈલમાં વીડીયો રેકોર્ડિંગ કરતા પોલીસ કર્મચારીએ યુવકને માર માર્યો હતો.

કોરોનાનો કહેર વધતા તંત્રએ કોમ્યુનિટી હોલમાં 182 બેડની હોસ્પિટલ ઉભી કરવાનો લીધો નિર્ણય

સુરતના ભટાર સ્થિત મનપા સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની તૈયારીઓ કરવામાં આવી. આ માટે હોસ્પિટલમાં 182 બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. સાથે જ 18 જેટલા ટોયલેટ બ્લોક, રસોડાની અલગથી વ્યવસ્થા સહિતની સગવડો પણ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે.

શહેરમાં કોરોના કેસોમાં થઈ રહેલા સતત વધારાના પગલે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકાને મદદરૂપ થવા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ કોવિડ હોસ્પિટલમાં આગામી દિવસોમાં પોઝીટીવ દર્દીઓને શિફ્ટ કરવામાં આવશે.

READ ALSO

Related posts

PUBG કરી રહ્યુ છે પોતાના આ ફીચર્સમાં ઘણા ફેરફાર, ડેવલપર્સ ટીમે ટ્વીટ કરી આપી જાણકારી

Ankita Trada

લાશની તસ્વીર લઈ રહ્યો હતો ફોટોગ્રાફર, અચાનક મૃતદેહના મોઢામાંથી આવ્યો અવાજ અને…

Arohi

દુલ્હનના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવશે આ સોનાનું માસ્ક, જરૂર પડે નેકલેસ પણ બની જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!