GSTV

સુરતીલાલાઓને ટ્રાફિકના ભણાવ્યા પાઠ, પરંતુ DCP કચેરી બહાર બન્યું એવું કે ભોંઠી પડી

Last Updated on July 7, 2019 by Alap Ramani

સુરતીલાલાઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક ડીસીપી કચેરી બહાર જ નો પાર્કિંગ ઝોનમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફોર વ્હીલ પાર્કિંગ કરવામાં આવી હતી. ક્રેન દ્વારા આ ફોર વ્હીલ કારને લોક તો મારવામાં આવ્યા.

પરંતુ પોલીસ કર્મચારીઓની ગાડીઓ હોય ફરીથી લોક ખોલી આપવાનો પણ પ્રયાસ કરાયો હતો. આ મામલે ટ્રાફિક  ડીસીપીએ પણ ગોળ ગોળ જવાબ આપી વાતને ટાળી હતી. કાયદો સૌ કોઈ માટે એકસરખો હોય છે.ત્યારે કાયદાનું પાલન કરાવતી પોલીસ જ શા માટે કાયદો ભૂલી ગઈ તે સવાલ પણ લોકોના મુખે ચર્ચાવા લાગ્યો છે.

Related posts

‘વર્લ્ડ હેરિટેજ સિટી’માં જર્જરિત મકાનો બન્યા મોતના કૂવા, છેલ્લાં 18 માસમાં 75 ઘર ધરાશાયી અને 12 મોત

Dhruv Brahmbhatt

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ સુરતની મુલાકાતે, ઓરિસ્સામાં વાવાઝોડાની આગાહી અંગે આપ્યું મોટું નિવેદન

Pritesh Mehta

Tragedy /બરોડાની કેમિકલ કંપનીમાં ગોઝારી ઘટના, ગેસ ગળતર થતા 2 લોકોના નિપજ્યા મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!