GSTV

સુરતઃ મહિલાએ રિક્ષામાં આપ્યો બાળકીને જન્મ, જુઓ તસ્વીરો

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની બાહર રિક્ષામાં એક મહિલાએ બાળકીને જન્મ આપતા લોકોમાં કુતુહુલ છવાઇ ગયું હતું.

જાણવા પ્રમાણે બાળકીએ 9માં મહિને જન્મ લીધો છે. હોસ્પિટલના સ્ટાફે ઘટના સ્થળ પરજ બાળકી અને માતાને તુરંત પ્રાથમિક સારવાર આપી હતી.

યોગ્ય અને તુરંત સારવારને કારણે બાળકીની અને માતાની તબિયત સારી હોવાના સમાચાર છે. પોતાની બાળકી સાથે માતા એકદમ ખુશખુશાલ જણાતી હતી.

જોકે માતા અને નવજાત બાળકીને તાત્કાલિક ગાયનેક વોર્ડમાં રીફર કરવામાં આવ્યા હતા.

Related posts

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Nilesh Jethva

અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ દરમિયાન બીઆરટીએસ આટલા વાગ્યા સુધી જ ચાલુ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!