GSTV
Home » News » સુરત: બિલ્ડીંગમાં જઇ શકાય તે માટે સીડી જ ન હતી, તંત્રનાં પાપે બાળકોએ જાન ગુમાવ્યા

સુરત: બિલ્ડીંગમાં જઇ શકાય તે માટે સીડી જ ન હતી, તંત્રનાં પાપે બાળકોએ જાન ગુમાવ્યા

સુરતનાં સરથાણા વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગ લાગતા વિદ્યાર્થીઓને પોતાની જામ ગુમાવવાનો વારો આવ્યો છે. ફાયર સેફ્ટીનાં સાધનો વગર જ ચાલતા સ્ટુડીઓ અને ટ્યુશન ક્લાસ પર અનેક સવાલો ઉભા થયા છે. સુરત માટે આજે કાળો દિવસ સમાન આગની ઘટાનીથી માસુમ વિદ્યાર્થીઓનાં પરિવાર વિંખાય ગયો છે. સુરત મહાનગર પાલિકા તંત્રને સૌથી વધુ વેરો વરાછા વિસ્તાર આપી રહ્યો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ફાયર વિભાગ પાસે 4 માળ સુધી પહોંચી શકે એવી સીડી નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સુરતની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સુરતમાં એક દુઃખદ આગની દુર્ઘટનાને કારણે જાનમાલના નુકસાનથી ઉંડું દુઃખ થયું છે. શોકાતુર પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો તુરંત સ્વસ્થ થઈ જાયે તેવી પ્રાર્થના કરું છું. હું સુરત ભાજપના હોદ્દેદારોને આગ્રહ કરું છું કે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે.

READ ALSO

Related posts

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva

VIDEO : સુરતની આ હોટલમાં ગ્રાહકના શાકમાંથી જીવડા નીકળતા દંગ રહી ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!