GSTV
Home » News » સુરતઃ ઢોર પાર્ટી ગાયને પકડવા ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા

સુરતઃ ઢોર પાર્ટી ગાયને પકડવા ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત કોર્પોરેશનના ઢોર વિભાગ અને રહીશો વચ્ચે ઘર્ષણ સર્જાયું. પાંડેસરામાં ઢોર વિભાગના કર્મચારીઓ ગાય પકડવા જતાં ગાય ઘરમાં ઘૂસી ગઈ હતી. જેને લઈને રહીશો સાથે બોલાચાલી થઇ હતી. અને મામલો બિચક્યો હતો. ઢોર વિભાગના કર્મચારીઓએ મહિલાઓને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ત્યારે આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચતા પોલીસે મહાનગરપાલિકાના ઢોર વિભાગના કર્મચારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

સાવરકુંડલા: ચૂંટણી ફરજ બજાવવા આવેલા બે જવાનને ઝેરી જનાવર કરડ્યું, એકનું શંકાસ્પદ મોત

Alpesh karena

VIDEO : પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચાર, ‘ચાકુથી એક ઘા મારી તરબૂચના બે ફાડીયા કરી નાખ્યા’

Mayur

‘હાર ભાળી ગયેલી ભાજપ પાર્ટી હવે આતંકવાદી કરતા પણ વધુ ખરાબ સ્તરે જઈ રહી છે’

Alpesh karena