GSTV

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

દેશમાં વિવિધ જ્ગ્યાએ કરોડોના કૌભાંડ સામે આવે છે. ત્યારે સુરતમાંથી પણ કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરતમાંથી હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હતું..પટાવાળાના નામે 300 કરોડ ટર્ન ઓવર કરનારા ચાર લોકોની ધરપકડ કરાઇ હતી.

તમામ લોકોને ઇન્ચાર્જ કોર્ટ સમક્ષ રજૂ કરવામ આવ્યા હતા.. કોર્ટે ચાર લોકોને જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો..આગામી દિવસોમાં અડાજણપાલના અગિયાર જેટલી ફર્મના લોકોની ધરપકડ થાય તેવી સંભાવના છે.

READ ALSO

Related posts

કોરોનાનું સંકટ: રાજકોટમાં વધુ પાંચ કેસ પોઝિટીવ, શહેરમાં આંકડો 18 પર પહોંચ્યો

pratik shah

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

pratik shah

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!