GSTV
Home » News » સુરતમાં સ્વાઈન ફ્લૂ બેફામ બનતા ફરી 3 કેસ નોંધાયા, કુલ આંક 87

સુરતમાં સ્વાઈન ફ્લૂ બેફામ બનતા ફરી 3 કેસ નોંધાયા, કુલ આંક 87

સુરતમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત રહ્યો છે. સ્વાઇન ફ્લુના વધુ 3 કેસ પોઝીટીવ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના કેસનો કુલ આંક 87 પર પહોંચ્યો છે. હાલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 15ની હાલત સુધારા પર છે. સુરતમાં સ્વાઇન ફ્લુના કારણે અત્યારસુધીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યુ છે. તો સુરત જિલ્લામાં અત્યારસુધીમાં સ્વાઇન ફ્લુના કુલ 14 પોઝીટીવ કેસ નોંઝાયા છે. તો અત્યારસુધીમાં સુરત જિલ્લામાં સ્વાઇન ફ્લુના કારણે કુલ 2 લોકોના મોત થયા છે.

Related posts

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar