GSTV
Home » News » સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

સુરતના તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગની ઘટનામાં મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે ત્યારે ત્રણ મૃતક વિદ્યાર્થીઓના ધોરણ બારના પરિણામ આવ્યા છે. પરંતુ આ પરિણામ જોઈને કોઈ ખુશી કે આનંદની ઉજવણી કરનાર હવે રહ્યુ નથી. મૃતક હસ્તી સુરાણી ધોરણ બારમાં 69 ટકા, યશ્વી કેવડીયાએ 67 ટકા અને માનસી વરસાનીએ 52 ટકા પ્રાપ્ત કર્યા છે. સદનસીબે આ પરિણાનું હકદાર હવે કોઈ રહ્યુ નથી.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!