GSTV

જોખમી સવારી ST અમારી : વીડિયો જોયા બાદ ભૂલથી પણ આ રીતે બસમાં ન ચડતા

સુરતના રાંદેર વિસ્તારમાં એસટીની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. દાહોદ-ગોધરા જતી બસમાં સીટ રોકવા માટે કેટલાક મુસાફરો પડાપડી કરે છે. મુસાફરો ચાલુ બસે જીવના જોખમે પ્રવેશવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ મુસાફરોને રોકવા માટે પણ પ્રયાસ કરવામાં આવતા નથી. ત્યારે સવાલ એ છે કે, બસમાં આવી રીતે પ્રવેશતા મુસાફરોને ઈજા થાય તો કોણ જવાબદાર ?

READ ALSO

Related posts

સ્ક્રેપ પોલિસી/ ગુજરાતમાં વાહનચાલકોને લાગશે ઝટકો : આ વર્ષ પહેલાં નોંધાયેલા વાહનો ભંગારમાં જશે, સરકાર લાગુ કરવા જઈ રહી છે આ પોલિસી

Pravin Makwana

VIDEO/ નાગરાજની કમરના લટકા ઝટકા તમે પણ નહીં જોયા હોય, અરીસાની સામે સાપે કર્યો રોકસ્ટાર જેવો ડાન્સઃ વીડિયો જોઈને ડોલી જશો

Harshad Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!