GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સુરતમાં ઘેટાં બકરાંની જેમ લોકોએ લાંબી કતાર લગાવી, સોશિયલ ડિસ્ટનસિંગને નેવે મૂકી કરી ધક્કામુક્કી

સુરતના ડિંગોળી વિસ્તારમાં ચોકવનારી ઘટના સામે આવી છે. અન્ન બ્રહ્મ યોજના હેઠળ લોકો અનાજ લેવા ઉમટ્યા અને ધક્કામુક્કી પણ કરી હતી. સોશિયલ ડિસ્ટનસિંગના તો અહીયા જાણેકે લીરેલીરા ઉડ્યા છે. લોકો કેવી રીતે ઘેટા બકરાની જેમ લોકો લાઈનમાં ઉભા રહીને ધક્કામુક્કી કરી રહ્યા છે.

ધક્કામુક્કી દરમિયાન અમુક લોકોની એકબીજા સાથે મારામારી પણ થઈ હતી. જેમા એક વ્યક્તિના હાથે ઈજા પહોચતા તેનો હાથ લોહીલુહાણ થયો હતો. આ દ્રશ્યો ડિંડોળીમાં સર્જાયા છે. તે પરથી હવે અહીયા કોરોના સંક્રમણ ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે, ત્યારે ડિંડોળી વિસ્તારના લોકો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટનસિંગhttps://khedutsamachar.com/ની ગંભીરતા ક્યારે સમજશે તે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે.

READ ALSO

Related posts

કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં નવા 438 કેસો નોંધાયા, ચેપગ્રસ્તોનો કુલ આંકડો 16 હજારને પાર

pratik shah

એમએસ યુનિવર્સિટી: આ તારીખથી શરૂ થશે નાની ફેકલ્ટીઓમાં પીજીની પરીક્ષા

Bansari

AMTS બસની સીટો સ્ટીકર લગાવવામાં આવ્યા, બેની સીટમાં એક પેસેન્જર બેસી શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!