GSTV

સુરત/ વરાછા વિસ્તારમાં દુકાન ખાલી કરાવવાના મુદ્દે કરાયો એસિડ એટેક, દુકાન માલિક સારવાર હેઠળ

સુરતના વરાછા વિસ્તારમાં દુકાન ખાલી કરાવવા મુદ્દે એસિડ એટેક કરવામાં આવ્યો છે. દુકાનના માલિક પર એસિડ એટેક કરાયો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ વરાછાની હંસ સોસાયટીમાં દુકાન પેટા ભાડુઆતને આપી, દુકાન પચાવી પાડવાનો ખેલ કરાયો હતો.

દુકાન પચાવી પાડવાનો ખેલ કરાયો

ઉલ્લેખનીય છે કે જેનો વિરોધ દુકાન માલિક અને તેના પરિવારે કર્યો હતો. ત્યારે આ વિરોધના કારણે દુકાનના માલિક દર્શન વાઘાણી પર એસિડ એટેક કરાયો હતો. દર્શન વાઘાણી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!