GSTV

સુરત : શ્રાવણ માસમાં શિવાલયોમાં ગુંજ્યા બમ બમ ભોલેના નાદ

Last Updated on July 7, 2019 by Alap Ramani

શ્રાવણ માસમાં સુરતના અલગ અલગ શિવમંદિરો પણ બમ બમ ભોલે નાદ સાથે ગુંજી ઉઠયા છે. કાવડયાત્રીઓ દ્વારા દેવાધિદેવ મહાદેવનો તાપીના નીરથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. સુરતના ડીંડોલી વિસ્તારના યુવાઓ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી.

ડીંડોલીથી નીકળેલી કાવડયાત્રા કામરેજ સ્થિત ભીમનાથ મહાદેવ મંદિર પહોંચી હતી. અહીંથી કાવડયાત્રીઓ દ્વારા તાપી નદીના નીર કળશમાં લેવામાં આવ્યા હતા. જે નીર લઈ કાવડયાત્રીઓ શિવમંદિરે પહોંચ્યા હતા. મંદિરે પહોંચેલી કાવડયાત્રા દ્વારા તાપી નદીના નીરથી ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!