GSTV

સુરતઃ જેલવાસ ભોગવતા આ પાટીદાર નેતાના પરિવાર સાથે શંકરસિંહની મુલાકાત

Last Updated on November 7, 2018 by

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ સુરતની મુલાકાતે હતા. જ્યાં તેમણે રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના પરિવારની મુલાકાત લીધી હતી. અલ્પેશના પરિવારને દિવાળી શુભેચ્છા આપી તેમને શંકરસિંહે રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. તો રામ મંદિર મુદ્દે વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર કેટલાક સંતો લોકોને છેતરી રહી છે.

રામ મંદિર વિવાદિત સ્થળે બનાવવું જરૂરી નથી. તો નોટબંધી અને જીએસટીના અમલ બાદ સુરતના વેપારીઓની સ્થિતિ કથળતાં કહ્યું કે સોનાનું સુરત હવે પિત્તળનું પણ રહ્યું નથી. જો કે તેમણે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ કઈ પાર્ટી સાથે જોડાશે તેનો કોઈ ખુલાસો કર્યો નહીં.

Related posts

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!