ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર જોવા મળીરહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મહાનગરોમાં સંક્રમણ વધ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતના સુરતમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે તેમ છતા લોકો હજુ પણ બેદરકાર છે. સુરતના પૂણા ગામમાં આવેલા શાક માર્કેટમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
શાક માર્કેટમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી
ઉલ્લેખનીય છે કે રાત્રિ કર્ફયૂ બાદ સવારે ભરાયેલા શાક માર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. તો અનેક લોકો માસ્ક વિના પણ નજરે પડ્યા હતા. લોકોની આ બેદરકારીને કારણે કોરોના સંક્રમણ વધવાની દહેશત ઉભી થઇ છે.
લોકોની આ બેદરકારીને કારણે કોરોના સંક્રમણ વધવાની દહેશત ઉભી થઇ
READ ALSO
- એલન મસ્કની નજર હવે મુકેશ અંબાણીના બિઝનેસ પર, હવે આ સેક્ટરમાં ધૂમ મચાવવાની તૈયારી
- કોરોના સામે કવચ / નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં લાગ્યા ઓક્સફોર્ડના વૈજ્ઞાનિક, વાયરસના દરેક સ્વરૂપ પર નજર
- કાતિલ ઠંડી: રાજ્યમાં શીત લહેર, નલિયામાં પારો ગગડ્યો 5.1 ડિગ્રી સાથે ઠંડુંગાર
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન