સુરત સેવન સ્ટાર ટીજીબી હોટેલમાં એકાઉન્ટન્ટ મેનેજર જીવંત રાવતની હત્યામાં ખુલાસો થયો છેકે સ્ટોર કીપરના મેનેજર દ્વારા હત્યા કરવામાં આવી છે.પોલીસે આરોપી પાસેથી સવા ચાર લાખ જેટલી રોકડ રકમ કબ્જે કરી છે.. મૃતક જીવંત રાવત રૂપિયા 23 લાખની રકમ લઈ બેંકમાં જમા કરવા જઈ રહ્યો હતો.

બેઝમેન્ટમાં બોલાવી હત્યા કરી દેવામાં આવી
જે દરમ્યાન સ્ટોર કીપર મેનેજર વીરેન ઉર્ફે વાહીદ સૈની દ્વારા બેઝમેન્ટમાં બોલાવી હત્યા કરી દેવામાં આવી…તો આ હત્યામાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે.. આરોપી અને મૃતક ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર એલ.એલ.પી.માં કામ કરી રહ્યા હતા. મૃતક જીવંત રાવત છેલ્લા સાત વર્ષથી હોટેલમાં એકાઉન્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો.
READ ALSO
- રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી
- શેરબજારોમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સમાં છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો
- BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR
- અમેરિકા તથા યુરોપમાં બેન્કોમાં નબળાઈની અસર આઇટી સેક્ટરમાં મોટાપાયે જોવા મળશે, આવું છે કારણ
- સોનામાં રેકોર્ડ તેજીના વળતા પાણી ક્રૂડતેલના ભાવ જો કે ફરી ઉંચકાયા