GSTV
Home » News » સુરત : મોબલિંચીંગની ઘટનામાં ત્રણ કોર્પોરેટર સહિત પાંચ હજાર લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ

સુરત : મોબલિંચીંગની ઘટનામાં ત્રણ કોર્પોરેટર સહિત પાંચ હજાર લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ

સુરતના નાનપુરામાં થયેલા ઘર્ષણ મામલે પોલીસ ત્રણ કોર્પોરેટર સહિત પાંચ હજાર લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. દેશમાં બની રહેલી મોબલિંચીંગની ઘટનાના વિરોધમાં શહેરના નાદા દરગાહથી મૌન રેલી યોજાઈ હતી. જે મકાઈ પુલ પાસે તોફાની બની.

તોફાની તત્વોએ પોલીસ પર હુમલો કરી ખાનગી બસ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી. પોલીસે ટીયરગેસના સાત સેલ છોડી લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં ચાર પોલીસ અધિકારીઓને પણ નાની મોટી ઈજા થઈ. ત્યારે પોલીસે ત્રણ કોર્પોરેટર સહિત પાંચ હજાર લોકોના ટોળા સામે ગુનો દાખલ થયો છે અને છે અને છ શખ્સોની ધરપકડ કરાઈ છે.

READ ALSO

Related posts

6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

Nilesh Jethva

અમદાવાદમાં ડીલર્સે મોબાઈલ કંપનીઓ સામે રોષ વ્યક્ત કર્યો

Nilesh Jethva

વડોદરામાં સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર યોજાઈ રંગોળી સ્પર્ધા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!